| ક્રમ | સ્ક્વેર ફૂટ | રકમ (રૂ.) |
|---|---|---|
| ૧ | ૧૧ sq.ft | ₹ ૧૧,૦૦૦ |
| ૨ | ૨૫ sq.ft | ₹ ૨૫,૦૦૦ |
| ૩ | ૫૧ sq.ft | ₹ ૫૧,૦૦૦ |
| ૪ | ૧૧૧ sq.ft | ₹ ૧,૧૧,૦૦૦ |
| ૫ | ૨૨૧ sq.ft | ₹ ૨,૨૧,૦૦૦ |
| ક્રમ | સ્ક્વેર ફૂટ | રકમ (રૂ.) |
|---|---|---|
| ૧ | ૫૫૧ sq.ft | ₹ ૫.૫૧ લાખ |
| ૨ | ૧૧૦૦ sq.ft | ₹ ૧૧ લાખ |
| ૩ | ૨૧૦૦ sq.ft | ₹ ૨૧ લાખ |
| ૪ | ૫૧૦૦ sq.ft | ₹ ૫૧ લાખ |
| ૫ | ૭૫૦૦ sq.ft | ₹ ૭૫ લાખ |
પુષ્ટિ સંસ્કારધામ નિર્માણ માટે જોઇતી વસ્તુઓ જેમ કે પથ્થર, રેતી, સિમેન્ટ, સ્ટીલ, ઇલેક્ટ્રિક સામાન વગેરેનો સહયોગ પણ સ્વીકારવામાં આવશે. તે વસ્તુની બજાર કિંમતના મૂલ્ય અનુસાર ઉપરોક્ત યોજનાઓમાં સહયોગી તરીકે નોંધવામાં આવશે.
નોંધ : આપના દ્વારા આપેલી સહયોગની રકમ 80G અંતર્ગત ઇન્કમટેક્સમાં બાદ મળવા પાત્ર છે.